About Yuvak Mandal
મંડળની શરૂઆત સમયે 700 સભ્યો હતા. જે આજે પ્રગતિ કરી 2900 સભ્યો થઈ ચૂક્યા છે. આશા રાખીએ કે સમાજના તમામ યુવકો આ મંડળમાં જોડાઈ સામાજિક ચેતના પ્રગટાવે મંડળ દ્વારા નીચે મુજબની સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઇ છે.
ઉપરોક્ત પ્રવૃત્તિઓ સાથે નવનિયુક્ત વર્તમાન પ્રમુખ શ્રી સુચેતનભાઇ પટેલ તથા એમની પુરી ટીમ નવા વિચારો સાથે આગામી આયોજન બધ્ધ કાર્યક્રમો હાથ ધરનાર હોય ત્યારે સમગ્ર યુવક મંડળના મિત્રોએ સહકાર દ્વારા યુવક મંડળની જ્યોતને અખંડ સફળતા આપવી યુવાધનના સદુપયોગ થી સમાજનું ગૌરવ વધારીએ.
જય ઉમિયા માં...!
We Work Togather
Our Activities
Kelavani Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.

Yuvak Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.

Mahila Mandal
We help you to grow up your success business and solution for your impressive projects.